ટર્મ પેપર (Assignment) જમા કરાવવા અંગેની નોટીસ

મુખ્ય વિષય મનોવિજ્ઞાનના તમામ વિદ્યાર્થીઓએ પોતાના ટર્મ પેપર નીચે દર્શાવેલ તારીખ, સમય અને રૂમ નંબર મુજબ જમા કરાવવાના રહેશે.

વર્ગ તારીખ સમય રૂમ નંબર
B.A. Sem – I 07/09/2017 8:30 to 11:30 60
B.A. Sem – III 08/09/2017 8:30 to 11:30 60
B.A. Sem – V 09/09/2017 8:30 to 11:00 60
M.A. Sem – I 09/09/2017 11:00 to 12:30 60
M.A. Sem – III 09/09/2017 11:00 to 12:30 39
Advertisements

આંતરિક કસોટી – ૨૦૧૭ ટાઇમ ટેબલ

  •  બી.એ. અને એમ.એ. ની આંતરિક કસોટી-૨૦૧૭ નું સમયપત્રક અહીં મુકેલું છે. જોવા માટે અહીં ક્લિક કરો……

M.A. Sem – I (યુનિ. પ્રેક્ટીકલ પરીક્ષા અંગે)

મનોવિજ્ઞાનના એમ.એ. સેમ –  ૧.  ના વિદ્યાર્થીઓને જણાવવામાં આવેછે કે, CC-૧૦૩ ની યુનિ. પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ ૦૭/૧૨/૨૦૧૬ ના રોજ ૧૦:૩૦ થી ૦૧:૩૦ દરમ્યાન સાયકોલોજી લેબોરેટરીમાં રાખેલ છે. દરેક વિદ્યાર્થીએ સમયસર આવી જવું.

Happy New Year

શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ  દ્વારા સૌને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ…

unique-happy-new-year-2015