આંતરિક કસોટી – ૨૦૧૭ ટાઇમ ટેબલ

  •  બી.એ. અને એમ.એ. ની આંતરિક કસોટી-૨૦૧૭ નું સમયપત્રક અહીં મુકેલું છે. જોવા માટે અહીં ક્લિક કરો……

Advertisements

M.A. Sem – I (યુનિ. પ્રેક્ટીકલ પરીક્ષા અંગે)

મનોવિજ્ઞાનના એમ.એ. સેમ –  ૧.  ના વિદ્યાર્થીઓને જણાવવામાં આવેછે કે, CC-૧૦૩ ની યુનિ. પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ ૦૭/૧૨/૨૦૧૬ ના રોજ ૧૦:૩૦ થી ૦૧:૩૦ દરમ્યાન સાયકોલોજી લેબોરેટરીમાં રાખેલ છે. દરેક વિદ્યાર્થીએ સમયસર આવી જવું.

M.A.પ્રેક્ટીકલ પરીક્ષા – ૨૦૧૬

એમ.એ. સેમ. -૧ ના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા તારીખ ૧૩-૧૦-૨૦૧૬ ના રોજ રાખેલ છે.

  •  પ્રેક્ટીકલના તમામ વિદ્યાર્થીઓએ તેમની જર્નલ લખીને તારીખ ૧૭-૧૧-૨૦૧૬ ના રોજ પ્રમાણિત કરવા માટેજમા કરાવવી અને તારીખ ૧૮-૧૧-૨૦૧૬ ના રોજ પરત લઇ જવી…